14 ઓકટોબર 2024

ગંભીરનો તે શાનદાર રેકોર્ડ જ્યાં સચિન-કોહલી પણ પહોંચી શક્યા નથી

ગંભીરને T20-ODI વર્લ્ડ કપ ફાઈનલમાં  ઈનિંગ્સ માટે  યાદ કરવામાં આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ગંભીરે કારકિર્દીમાં કેટલીક ખાસ ઈનિંગ સાથે સદીનો શાનદાર રેકોર્ડ પણ બનાવ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ટેસ્ટમાં ગંભીરનો આ રેકોર્ડ સચિન તેંડુલકર-વિરાટ કોહલી પણ બનાવી શક્યા નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ગૌતમ ગંભીરના નામે  સતત 5 ટેસ્ટ મેચોમાં  સદી ફટકારવાનો રેકોર્ડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ગંભીર સિવાય ડોન બ્રેડમેન(6) કાલિસ (5) મોહમ્મદ યુસુફ (5) આ કમાલ કરી શક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ગંભીરે માર્ચ 2009થી જાન્યુઆરી 2010 વચ્ચે  સતત 5 સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ગંભીરે ન્યુઝીલેન્ડ (2),  શ્રીલંકા (2), બાંગ્લાદેશ (1) સામેસતત સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સચિન-ગાવસ્કર-દ્રવિડે  સતત 4, કોહલીએ સતત 3 ટેસ્ટમાં સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ગંભીરે કારકિર્દીમાં  58 ટેસ્ટમાં 4154 રન બનાવ્યા  9 સદી 22 ફિફ્ટી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

147 ODIમાં 5238 રન બનાવ્યા, જેમાં 11 સદી અને 34 અડધી સદી સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP