08 ઓકટોબર 2024

સચિન તેંડુલકરની  ક્રિકેટના મેદાનમાં  વાપસી

સચિન તેંડુલકર  ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સચિન તેંડુલકર આ લીગમાં ભારતીય ટીમની  કમાન સંભાળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

24 વર્ષ બાદ સચિન  ભારતીય ટીમની  કપ્તાની કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સચિન તેંડુલકરે વર્ષ 2000માં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન તરીકે ટેસ્ટ મેચ રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ  17 નવેમ્બરથી શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ભારત,શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા,  વેસ્ટ ઈન્ડિઝની ટીમો ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

બ્રાયન લારા, કુમાર સંગાકારા, જેક કાલિસ, શેન વોટસન  જેવા દિગ્ગજો લીગમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

લીગની મેચ નવી મુંબઈ, લખનૌ અને રાયપુરમાં રમાશે 8 ડિસેમ્બરે ફાઈનલ યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP