18 March 2025

Password વગર પણ કનેક્ટ કરી શકો છો Wi-Fi ! જાણી લેજો આ ટ્રિક

Pic credit - google

ઘણી વખત ફોનમાં ઈન્ટરનેટ પૂરુ થઈ જાય ત્યારે મિત્રો પાસેથી Wi-Fi પાસવર્ડ માંગવો પડે છે. 

Pic credit - google

પણ જો તમે પાસવર્ડ વગર કોઈના ફોનમાંથી Wifi કનેક્ટ કરવા માંગો છો તો આ સૌથી સરળ ટ્રિક છે

Pic credit - google

 તમે પાસવર્ડ દાખલ કર્યા વિના WiFi હોટસ્પોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે QR કોડ સ્કેનિંગનો વિકલ્પ ઉપયોગી છે.

Pic credit - google

સૌથી પહેલા તમારે તમારા મિત્રના ફોનમાં ડેટા ચાલુ કરવાની સાથે હોટસ્પોટને ચાલુ કરવું પડશે.

Pic credit - google

હવે તમારે હોટસ્પોટ પર લોન્ગ પ્રેસ કરતા  QR કોડનું ઓપ્શન મળશે.

Pic credit - google

બીજી તરફ, તમારે તમારા ફોનમાં WiFi વિકલ્પને ચાલુ કરી તમારા ફોનના wifi પર લોન્ગ પ્રેસ કરતા તમારા ફોનમાં પણ QR કોડનુ ઓપ્શન ખુલશે 

Pic credit - google

હવે તમારા મિત્રના ફોનમાં QR કોડ સ્કેનિંગ વિકલ્પ દેખાશે. તેમજ તમારા ફોનમાં સ્કેન કરવા માટે તમારા ફોનમાં સ્કેન કેમરો ઓપન કરવો પડશે

Pic credit - google

આમ QR સ્કેન થતા તમારા મિત્રનું WiFi તમારા ફોનમાં કનેક્ટ થઈ જશે. 

Pic credit - google