03 સપ્ટેમ્બર 2024

MS ધોનીએ  બતાવ્યા બાઈસેપ્સ  પત્ની થઈ ઈમ્પ્રેસ

એમએસ ધોનીના  બાઈસેપ્સ જોઈ પત્ની  સાક્ષી ધોની ઈમ્પ્રેસ થઈ

Pic Credit -  PTI

સાક્ષીએ ધોનીના  બાઈસેપ્સની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી

Pic Credit -  PTI

સાક્ષી ધોનીએ  ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં  ફોટો શેર કર્યો

Pic Credit -  PTI

સાક્ષીએ શેર કરેલ  ફોટોમાં ધોની  બાઈસેપ્સ બતાવી રહ્યો છે

Pic Credit -  PTI

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ધોની હવે માત્ર IPLમાં જ રમતો જોવા મળે છે

Pic Credit -  PTI

સાક્ષી ઈન્સ્ટાગ્રામ પર  ખૂબ જ એક્ટિવ,  તસવીરો શેર કરતી રહે છે

Pic Credit -  PTI

ધોની સોશિયલ મીડિયા પર ખૂબ જ ઓછો એક્ટિવ છે

Pic Credit -  PTI

IPL 2025માં  ધોનીના રમવા અંગે   મોટું સસ્પેન્સ છે.

Pic Credit -  PTI