23 ઓગસ્ટ 2024

વિદેશી ટીમના ભારતીય કોચ અને મેન્ટર  

ભારતીય ક્રિકેટરો  જેઓ વિદેશી ટીમને  આપી ચૂક્યા છે કોચિંગ

Pic Credit -  PTI

લાલચંદ રાજપૂત  ઝિમ્બાબ્વે-અફઘાનિસ્તાનના કોચ રહી ચૂક્યા છે

Pic Credit -  PTI

સંદીપ પાટિલ  ભારત સિવાય કેન્યાની ટીમને કોચિંગ આપી ચૂક્યા છે

Pic Credit -  PTI

રોબિન સિંઘ  હોંગકોંગ અને યુએસએની ટીમના હેડ કોચ રહ્યા છે

Pic Credit -  PTI

જે અરુણ કુમાર  યુએસએની નેશનલ મેન્સ ટીમના કોચ રહી ચૂક્યા છે

Pic Credit -  PTI

હનુમંત સિંઘ  યુએસએ અને કેન્યાના  મુખ્ય કોચ બન્યા હતા

Pic Credit -  PTI

સમીર દીધે  હોંગકોંગ ક્રિકેટ ટીમના કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે

Pic Credit -  PTI

ટી કુમારન  યુએસએની મેન્સ ટીમના  મુખ્ય કોચ બન્યા હતા

Pic Credit -  PTI

શ્રીધરન શ્રીરામ   ઓસ્ટ્રેલિયન ટીમના કોચિંગ કન્સલ્ટન્ટ હતા

Pic Credit -  PTI

અંશુમન ગાયકવાડે  કેન્યા ક્રિકેટ ટીમના  કોચ તરીકે સેવા આપી હતી

Pic Credit -  PTI

કિરણ મોરેએ  યુએસએ ટીમના સલાહકારની ભૂમિકાભજવી હતી

Pic Credit -  PTI

અજય જાડેજા   અફઘાનિસ્તાન ટીમના સહાયક કોચ અને મેન્ટર હતા

Pic Credit -  PTI