31 ઓગસ્ટ 2024

IPL 2025 પહેલા  રોહિતને ખરીદવા  આ ટીમ તૈયાર

ગત સિઝનમાં રોહિતને  MIના કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો

Pic Credit -  PTI

જો MI રોહિતને રિટેન ના કરે તો રોહિત ઓક્શનમાં  ભાગ લેશે

Pic Credit -  PTI

લખનૌ સુપર જાયન્ટ્સના ફિલ્ડિંગ કોચ જોન્ટી રોડ્સનું મોટું નિવેદન

Pic Credit -  PTI

જોન્ટીએ કહ્યું, 'જો રોહિત શર્મા હરાજીમાં આવે છે તો LSG તેનું સ્વાગત કરવા તૈયાર

Pic Credit -  PTI

LSGએ રોહિતને ખરીદવા માટે 50 કરોડ અલગ  રાખ્યા હોવાનો દાવો

Pic Credit -  PTI

રોહિત 2011થી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ કેપ્ટન તરીકે 5 વખત ચેમ્પિયન બનાવ્યું

Pic Credit -  PTI

છેલ્લી સિઝનમાં રોહિતને હટાવી મુંબઈએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપી

Pic Credit -  PTI

સૌથી મોટો સવાલ એ છે કે  શું રોહિત શર્મા આ હરાજીમાં ભાગ લેશે કે નહીં?

Pic Credit -  PTI