09 જુલાઈ 2024

રશિયન મોડલે  હાર્દિક પંડ્યા માટે કરી ખાસ પોસ્ટ

T20 વર્લ્ડ કપ ચેમ્પિયન  બન્યા બાદ હાર્દિક પંડયાને મળી અનેક શુભકામના

Pic Credit -  BCCI

કરોડો ફેન્સે પોસ્ટ કરી  હાર્દિક પંડયાને  અભિનંદન પાઠવ્યા

Pic Credit -  BCCI

હાર્દિક પંડ્યાની  પત્ની નતાશા સ્ટેનકોવિકે  કોઈ પોસ્ટ કરી નથી

Pic Credit -  BCCI

નતાશા નહીં પરંતુ  એક રશિયન મોડલે  હાર્દિકને અભિનંદન પાઠવ્યા

Pic Credit -  BCCI

રશિયન મોડલે  હાર્દિક પંડ્યા માટે  ખાસ મેસેજ પણ લખ્યો

Pic Credit -  BCCI

મોડલ એલેના તુટેજાએ   હાર્દિક સાથે એડ શૂટનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો

Pic Credit -  BCCI

બોલિવૂડમાં કામ કરતી રશિયન મોડલ એલેનાએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

Pic Credit -  BCCI

એલેનાએ લખ્યું- 'હાર્દિક,  તમે અમારું માથું  ગર્વથી ઊંચું કર્યું'

Pic Credit -  BCCI