13 જૂન 20243

ટીમ ઈન્ડિયાના  2 ખેલાડીઓ ભારત  પરત ફરશે

T20 વર્લ્ડ કપ 2024માં  ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચ્યું

Pic Credit -  ICC

ભારતીય ટીમે  અમેરિકાને હરાવીને  સતત ત્રીજી જીત નોંધાવી

Pic Credit -  ICC

સુપર-8 પહેલા છેલ્લી ગ્રુપ મેચ 15 જૂને ફ્લોરિડામાં રમાશે

Pic Credit -  ICC

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓને લઈ મોટા સમાચાર  સામે આવ્યા

Pic Credit -  ICC

બેટ્સમેન શુભમન ગિલ  ફાસ્ટ બોલર અવેશ ખાન ભારત પરત ફરશે

Pic Credit -  ICC

બંને રિઝર્વ ખેલાડીઓ હતા, રિંકુ સિંહ અને ખલીલ અહેમદ ટીમ સાથે રહેશે

Pic Credit -  ICC

વધારાના ઓપનર અને પેસરની સુપર-8માં  ભારતને જરૂર નથી

Pic Credit -  ICC

શુભમન અને અવેશ  15 જૂન પછી  ભારત પરત ફરશે

Pic Credit -  ICC