08 જુલાઈ 2024

રોહિત, વિરાટ, બુમરાહને લઈ ટીમ ઈન્ડિયાનો  મોટો નિર્ણય

વિરાટ-રોહિત-બુમરાહ શ્રીલંકા સામેની  વનડે શ્રેણી નહીં રમે

Pic Credit -  BCCI

શ્રીલંકાની ટીમ જુલાઈમાં ભારતનો પ્રવાસ કરશે

Pic Credit -  BCCI

ભારત-શ્રીલંકા વચ્ચે  T20 અને ODI શ્રેણી રમાશે

Pic Credit -  BCCI

વિરાટ-રોહિતે T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે

Pic Credit -  BCCI

બુમરાહ માટે શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં પણ  રમવું મુશ્કેલ

Pic Credit -  BCCI

રોહિત, વિરાટ, બુમરાહ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં રમશે

Pic Credit -  BCCI

ટીમ ઈન્ડિયાનું ધ્યાન  ODI-ટેસ્ટ પર વધુ રહેશે

Pic Credit -  BCCI

ચેમ્પિયન્સ ટ્રોફી અને  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનું લક્ષ્ય

Pic Credit -  BCCI