નવજાત બાળકોને 6 મહિના પાણી કેમ ન પીવડાવવુ જોઇએ

30 March, 2024

પ્રથમ છ મહિના બાળકને માત્ર માતાનું દૂધ જ આપવુ જોઇએ

તબીબોના જણાવ્યા અનુસાર માતાના દૂધમાં 80 ટકા પાણી હોય છે

જે તેને તમામ જરૂરી પોષણ અને હાઇડ્રેશન પ્રદાન કરે છે

6 માસ પહેલા પાણી આપવાથી ઈલેક્ટ્રોલાઈટનું બેલેન્સ બગડવાનું જોખમ

આ સ્થિતિમાં શારીરિક તાપમાન ઓછુ થઈ જાય છે

પાણી આપવાથી બાળકની તબિયત બગડી શકે છે

ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ બગડતા બાળકના વિકાસને અસર થવાની પણ શક્યતા

ફોર્મ્યુલા મિલ્ક પીનારા બાળકોનું શરીર પણ પાણી વગર હાઈડ્રેટ રહે છે