ગુજરાતના આ જિલ્લામાં બનશે ભારતની પહેલી સ્વદેશી ચીપ

13 March, 2024 

Image - Canva

ટાટા ગ્રુપે ભારતમાં આવા ઘણા કામો કર્યા જે દેશમાં પહેલીવાર થયા.

Image - Canva

હવે ટાટા ગ્રૂપ દેશને પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપ પણ આપવા જઈ રહ્યું છે.

Image - Canva

ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે.

Image - Canva

આ પ્લાન્ટ ટાટા ગ્રૂપ અને તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરવામાં આવનાર છે.

Image - Canva

તાજેતરમાં કેબિનેટે ટાટા ગ્રુપના આ પ્રસ્તાવને મંજૂરી આપી છે અને તેના પર 91,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવનાર છે.

Image - Canva

ટાટા ગ્રૂપ દેશની પહેલી કંપની હશે જે સ્વદેશી સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન કરશે.

Image - Canva

એક રીતે જોઈએ તો આ બદલાતા સમય સાથે દેશને કંઈક નવું આપવાની ટાટાની પરંપરાને પૂર્ણ કરવા જેવું છે.

Image - Canva

દેશી ચિપ 2026 સુધીમાં ઉપલબ્ધ થશે

Image - Canva

જે કદાચ દેશમાં બનેલી પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપ હશે.

Image - Canva