કથાકાર જયા કિશોરીએ જણાવ્યું તેમને કેવો પતિ જોઈએ

12 March, 2024 

Image - Instagram

હાલમાં કથાકાર જયા કિશોરી ખૂબ ચર્ચામાં છે.

Image - Instagram

મહત્વનું છે કે જયા કિશોરી હજી પણ સિંગલ છે.

Image - Instagram

જયા કિશોરીને એક શોમાં લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

Image - Instagram

તેમને પૂછવામાં આવ્યું કે, તેમને કેવો પતિ જોઈએ.

Image - Instagram

આ પ્રશ્નના જવાબમાં તેમણે સરળ સ્વભાવમાં ઉતર આપ્યો હતો.

Image - Instagram

તેમણે કહ્યું કે, એવું હું જાહેર નથી કરતી પરંતુ એવો પતિ જોઈએ કે, ટ્રેડિશનલ હોય.

Image - Instagram

જે મોર્ડન હોય, જે આજની વસ્તુઓને સમજે.

Image - Instagram

જે ભગવાનને માનતા હોય, જેનામાં સંસ્કાર પણ હોય.

Image - Instagram

જે વ્યક્તિ મારા જેવી વિચારધારા ધરાવે, મારા જેવુ જીવન જીવવા ઈચ્છા રાખતા હોય.

Image - Instagram