15 February 2025

લગ્નનાની કંકોત્રી પર દુલ્હનના નામ આગળ 'સૌ' અને વરના નામ આગળ 'ચિ' કેમ લખાય છે?

Pic credit - Meta AI

ભારતીય પરંપરાઓમાં ઘણા વર્ષો જૂના રિવાજો છે જેમાં લગ્નના કાર્ડમાં ચિ. અને સૌ. ચોક્કસપણે લખાયેલું હોય છે.

Pic credit - Meta AI

જો તમે કોઈપણ લગ્નનું કાર્ડ જોશો તો છોકરીના નામની આગળ સૌ લખેલુ જોવા મળશે. અને છોકરાના નામની આગળ ચિ. લખેલું હશે.

Pic credit - Meta AI

તો આવુ લગ્નની કંકોત્રીમાં કેમ લખાય છે ચાલો જાણીએ.

Pic credit - Meta AI

ખરેખર, ચિ. નો અર્થ થાય છે ચિરંજીવી, જે છોકરાઓની આગળ લખવામાં આવે છે, જ્યારે કન્યાની આગળ સૌ લખાય છે, જેનો અર્થ થાય છે સૌભાગ્યવતી.

Pic credit - Meta AI

ચિ.' એટલે 'ચિરંજીવી'. મતલબ કે જે હંમેશ માટે જીવંત રહેવાવાળો , આ શબ્દ છોકરા માટે આશીર્વાદ અને ઇચ્છા તરીકે વર્ષોથી લખાયેલો છે.

Pic credit - Meta AI

સાથે જ છોકરીના નામની આગળ 'સૌ' અથવા 'સૌ.કા' પણ લખેલુ હોય છે જેમાં સૌનો અર્થ સૌભાગ્યવતી અને સૌ.કાનો અર્થ 'સૌભાગ્યકાંક્ષિણી' છે

Pic credit - Meta AI

આનો અર્થ એ છે કે જે સ્ત્રી સૌભાગ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તે તેની લગ્નની કંકોત્રીમાં 'સૌ' અથવા તો 'સૌ.કા' લખેલુ હોય છે

Pic credit - Meta AI

પરંતુ સૌભાગ્યકાંક્ષિણી અને સૌભાગ્યવતી શબ્દો વચ્ચે મોટો તફાવત છે. 'સૌભાગ્યવતી' શબ્દ પરિણીત સ્ત્રી માટે વપરાય છે.

Pic credit - Meta AI

આવી સ્થિતિમાં, જ્યારે લગ્નનું કાર્ડ છપાય છે, ત્યારે છોકરી પરણિત હોતી નથી તેથી સૌભાગ્યવતી નહીં પણ સૌભાગ્યકાંક્ષિણી લખાય છે 

Pic credit - Meta AI