14 February 2025

1929 પછી આ દેશમાં નથી જનમ્યુ એક પણ બાળક !

Pic credit - Meta AI

દુનિયામાં અનેક અનોખા અને ચોંકાવનારા તથ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં 95 વર્ષમાં કોઈ બાળકનો જન્મ થયો નથી.

Pic credit - Meta AI

આશ્ચર્યની વાત એ છે કે તે દેશ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અહીં એક પણ બાળકનો જન્મ થયો નથી.

Pic credit - Meta AI

આ દેશની વસ્તી માત્ર 800-900 લોકોની આસપાસ રહે છે.

Pic credit - Meta AI

ઇટાલીના રોમમાં સ્થિત આ રાજ્યનું નામ વેટિકન સિટી છે, જે વિશ્વનો સૌથી નાનો દેશ છે.

Pic credit - Meta AI

તે રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મના તમામ ધાર્મિક નેતાઓનું ઘર છે અને પોપનું સાસન છે.

Pic credit - Meta AI

દર વર્ષે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ વેટિકન સિટીની મુલાકાતે આવે છે, પરંતુ આ દેશમાં કોઈને કાયમી નાગરિકતા આપવામાં આવતી નથી.

Pic credit - Meta AI

અહીં નાગરિકતા જન્મથી આપવામાં આવતી નથી, પરંતુ પોસ્ટ અને સેવાના આધારે અસ્થાયી નાગરિકતા આપવામાં આવે છે.

Pic credit - Meta AI

વેટિકનના રહેવાસીઓ પાદરીઓ, સાધ્વીઓ અને ચર્ચના સભ્યો છે જેઓ લગ્ન કરતા નથી એટલે તેઓ કોઈ પરિવાર બનાવતા નથી

Pic credit - Meta AI

અહીં રહેતા રહેવાસીઓ મુખ્યત્વે એવા લોકો છે જેમને લગ્ન અથવા માતાપિતા બનવાની મંજૂરી નથી.

Pic credit - Meta AI