15 February 2025

ગુજરાતના કયા શહેરમાં છે સૌથી વધારે મુસ્લિમ લોકો?

Pic credit - Meta AI

ગુજરાતમાં એવા ઘણા જિલ્લા છે જ્યાં મુસ્લિમ આબાદી ઘણી વધારે છે 

Pic credit - Meta AI

2011માં વસ્તીગણતરી મુજબ ગુજરાતમાં 88.57 ટકા હિન્દુ છે તો 9.67 ટકા મુસ્લિમ લોકો

Pic credit - Meta AI

ચાલો જાણીએ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે મુસલમાનોની આબાદી છે

Pic credit - Meta AI

ગુજરાતના ભરૂચ જિલ્લામાં મુસ્લિમ આબાદી હિન્દુઓથી વધારે છે

Pic credit - Meta AI

2011ની વસ્તીગણતરી મુજબ ભરૂચમાં 58% મુસ્લિમ વસ્તી રહે છે

Pic credit - Meta AI

જ્યારે ગુજરાતના કચ્છ જિલ્લામાં ઈસ્લામ ધર્મ માનવા વાળા લોકોની આબાદી 21%ની આસપાસ છે

Pic credit - Meta AI

જામનગર જિલ્લામાં મુસ્લિમ આબાદી લગભગ 14%ની આસપાસ છે

Pic credit - Meta AI

જ્યારે ગુજરાતના ખેડા જિલ્લામાં 12% મુસ્લિમ લોકો રહે છે

Pic credit - Meta AI

અને રાજકોટમાં 7% લોકો મુસલમાન છે

Pic credit - Meta AI