14 February 2025

તુલસીના છોડ અચાનક કાળું પડી જવું કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - Meta AI

તુલસીના છોડને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેને ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

Pic credit - Meta AI

પરંતુ જો તુલસીનો છોડ અચાનક કાળો પડવા લાગે તો તેને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક સંકેત તરીકે જોવામાં આવે છે.

Pic credit - Meta AI

વાસ્તુ અનુસાર તુલસી કાળી પડી જવી તે સંકેત આપી શકે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી રહી છે.

Pic credit - Meta AI

વાસ્તુ અનુસાર તુલસીને કાળી પડી જવી કે સુકાઈ જવી તે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી રહી હોવાનો સંકેત આપે છે.

Pic credit - Meta AI

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ, રાહુ અને કેતુની અશુભ અસરને કારણે ઘરમાં રાખેલ તુલસીનો છોડ અચાનક કાળો પડી શકે છે.

Pic credit - Meta AI

જો ઘરમાં પિતૃ દોષ હોય તો તે તુલસીના છોડને અસર કરી શકે છે, જેના કારણે તે કાળો પડીને સુકાઈ જાય છે.

Pic credit - Meta AI

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીનું કાળુ પડી જવું એ ઘરમાં કોઈ અપ્રિય ઘટના અથવા આર્થિક સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે.

Pic credit - Meta AI

વાસ્તુ અનુસાર તુલસીનો છોડ હંમેશા ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં હોવો જોઈએ. તેને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવાથી નકારાત્મક અસર થઈ શકે છે.

Pic credit - Meta AI

વાસ્તુ અનુસાર તુલસીનો છોડ હંમેશા ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં હોવો જોઈએ. તેને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવાથી નકારાત્મક અસર થઈ શકે છે.

Pic credit - Meta AI