13 February 2025

પૃથ્વીથી કેટલુ દૂર છે સ્વર્ગલોક? જાણો બન્ને વચ્ચેનું અંતર

Pic credit - Meta AI

હિંદુ શાસ્ત્રોમાં ત્રણ લોકની ચર્ચા કરવામાં આવી છે, જેમાં સ્વર્ગલોક, ધરતીલોક અને પાતાલલોકનો સમાવેશ થાય છે.

Pic credit - Meta AI

શાસ્ત્રો અને પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે સ્વર્ગ અથવા બ્રહ્માંડ દેવી-દેવતાઓની દુનિયા છે.

Pic credit - Meta AI

જો સ્વર્ગના અંતરની વાત કરીએ તો વિષ્ણુ પુરાણમાં તેનો ઉલ્લેખ છે. વિષ્ણુ પુરાણ અનુસાર સૂર્ય અને ધ્રુવ વચ્ચેના તફાવતને સ્વર્ગ કહેવામાં આવે છે.

Pic credit - Meta AI

સૂર્ય અને ધ્રુવ વચ્ચે 14 લાખ યોજનનું અંતર છે જે સ્વર્ગ તરીકે ઓળખાય છે.

Pic credit - Meta AI

તેમજ ધરતીથી સ્વર્ગલોકનું અંતર ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ મુજબ 10,000 યોજનની આસપાસ છે

Pic credit - Meta AI

જેમાં મળતી માહિતી મુજબ 1 યોજન એટલે 12-13 કિલો મીટર માનવામાં આવે છે.

Pic credit - Meta AI

ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી વ્યક્તિ સ્વર્ગ કે નરકમાં જશે તે તેના કર્મોના આધારે નક્કી કરવામાં આવે છે.

Pic credit - Meta AI

જે લોકો સારા કાર્યો કરે છે તે સ્વર્ગમાં જાય છે. ત્યારે તેને પૃથ્વીથી સ્વર્ગ જવા માટે 10,000 યોજનનું અંતર કાપવું પડે છે

Pic credit - Meta AI

નોંધ: અહીં આપેલી માહિતી માન્યતાઓ અને પુરાણોના આધારે છે આથી Tv9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી.

Pic credit - Meta AI