ચહેરા પર સનસ્કિન લગાવવું શા માટે આટલું જરૂરી છે ?

04 Aug 2024

Image - Canva

ત્વચાને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે લોકોને સનસ્ક્રીન લગાવવાની સલાહ આપવામાં આવે છે.

ત્વચાને સુરક્ષિત રાખવા માટે સનસ્ક્રીન જરૂરી છે. સનસ્ક્રીન ત્વચા સબંધીત સમસ્યાથી બચાવે છે.

સનસ્ક્રીન લગાવવાથી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવામાં મદદ મળે છે. તેનાથી ત્વચાની સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

ઘણી વખત, યુવી કિરણોને કારણે, લોકો કરચલીઓ અને ફાઇન લાઇન્સ જેવા  ચિહ્નો જોવાનું શરૂ કરે છે. સનસ્ક્રીનનો ઉપયોગ આ સમસ્યાઓથી બચી શકાય છે.

સનસ્ક્રીન લગાવવાથી સનબર્નને કારણે ત્વચા પર ફોલ્લીઓ, ફ્રીકલ્સ જેવી સમસ્યાને રોકવામાં મદદ મળે છે.

સનસ્ક્રીન લગાવવાથી સ્કિન ટેનિંગની સમસ્યાથી બચવામાં મદદ મળે છે.

સનસ્ક્રીન લગાવવાથી ત્વચાને સૂર્યના કિરણોથી બચાવવામાં મદદ મળે છે અને ત્વચાના કેન્સર જેવા રોગોથી બચી શકાય છે.