8 શાકભાજી જેમાં ઈંડા કરતાં પણ હોય છે વધુ પ્રોટીન 

01 Aug 2024

Pic credit - Canva

ફિટનેસ અંગે વધતી જાગૃતિ સાથે, લોકોમાં સારા પ્રોટીન યુક્ત ખોરાકની માગ પણ વધી છે.

Pic credit - Canva

ખાસ કરીને જેઓ જિમ અને બોડી બિલ્ડિંગમાં જવાના શોખીન છે, તેઓ પોતાની પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે ઈંડાથી લઈને સપ્લીમેન્ટ્સ સુધી બધું જ ખાય છે.

Pic credit - Canva

તંદુરસ્ત રહેવા માટે પ્રોટીન ખરેખર મહત્વનું છે. પરંતુ, ઈંડા અને સપ્લીમેન્ટ્સ વિના પણ, તમે અમુક શાકભાજી ખાવાથી પૂરતું પ્રોટીન મેળવી શકો છો.

Pic credit - Canva

બ્રોકોલી એ ઉચ્ચ પ્રોટીન ખોરાક છે. ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ, બ્રોકોલી ઇંડા કરતાં વધુ સારો ખોરાક છે.

બ્રોકોલી

Pic credit - Canva

 વટાણામાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોય છે, તેમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડિયમ ઓછું હોય છે.

વટાણા

Pic credit - Canva

તેમાં વિટામિન A, C અને K, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. શાકાહારીઓ માટે, કેલ શાકભાજી પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડનો ભંડાર છે.

કેલ 

Pic credit - Canva

ફુલાવર પણ એક ઉચ્ચ પ્રોટીન ખોરાક છે, જેમાં પોટેશિયમ, વિટામિન સી જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે.

ફુલાવર

Pic credit - Canva

વિટામીન A, C અને વિટામીન Kની સાથે તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન પણ જોવા મળે છે.

પાલક

Pic credit - Canva

પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ સ્પ્રાઉટ્સ હાઈ બ્લડ પ્રેશર અને કેન્સરથી બચાવવામાં મદદરૂપ છે.

કોબીજ

Pic credit - Canva

પ્રોટીનની સાથે મશરૂમ વિટામિન ડીનો પણ સારો સ્ત્રોત છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

મશરૂમ

Pic credit - Canva

જો તમે નિયમિતપણે દૂધીનું સેવન કરો છો, તો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળશે.

દૂધી

Pic credit - Canva