સવારે ઉઠીને કેટલું પાણી પીવું જોઈએ?

04 Aug 2024

Image - Canva

બ્લડ રિપોર્ટમાં જે હિમોગ્લોબિન નામનું કાઉન્ટ આવે છે એ બે પ્રકારના મટીરીયલ હિમ અને ગ્લોબિન માંથી બનેલું હોય છે.

Image - Canva

ગ્લોબિન પ્રોટીન શરીરમાં ભરપૂર માત્રામાં હોય છે.

Image - Canva

શરીરને આપણે ફક્ત આયર્ન સપ્લીમેન્ટ પૂરા પાડીએ તો હિમોગ્લોબિન ઘટી જ ન શકે.

Image - Canva

આયર્નનું બેસ્ટ સપ્લીમેન્ટ આપણાં શરીરી માટે અત્યારે પાલક છે. જે આયર્નનો વર્લ્ડ બેસ્ટ સ્ત્રોત છે.

Image - Canva

તમારે સૌથી પહેલા સારા પાલકના પાનને જ્યૂસરમાં પીલીને જ્યુસ બનાવવાનું છે.

Image - Canva

હવે તેમાં ફરજિયાત લીંબુ નિચવવાનું છે, કારણ કે સાયટ્રીક એસિડ એ આયર્નનો હાથ પકડીને બ્લડમાં ભેળવે છે.

Image - Canva

આવા કારણોથી જ્યૂસમાં લીંબુ નાખવું ફરજિયાત છે. અને તેમાં સ્વાદ માટે સંચળ અને મરી પણ નાખી શકાય છે.

Image - Canva

મહત્વનું છે કે સિઝન પ્રમાણે બીટ, આમળા અને ગાજરનો પણ ઉપયોગ કરી શકો છે.

Image - Canva

પાલકનું આ જ્યુસ એક થી દોઢ મહિના સુધી પીવામાં આવે તો ગમે તેવી આયર્ન અને HB ની કમી દૂર થાય છે.

Image - Canva

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે

Image - Canva