ફાયબર શરીર માટે કેટલુ જરુરી છે ? આ જાણી લેજો 

11 March, 2024 

Image - Social Media

ફાઈબર એ એક ઘટક છે જે શરીરમાં પાચનતંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.તે તમને આંતરડામાં એકઠા થયેલા કચરાને દૂર કરવામાં મદદ કરે છે.

Image - Social Media

શરીરમાં ફાઈબરની ઉણપ થઈ જતા ઘણી સમસ્યાઓ આવી શકે છે

Image - Social Media

ફાઈબર આપણા પાંચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવામાં જો ફાયબરની કમી થઈ જાય તો અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે

Image - Social Media

ફાઈબર બ્લડમાંથી સુગર લેવલને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે

Image - Social Media

આ સાથે ફાયબર વજનને પણ નિયંત્રિત કરે છે

Image - Social Media

ફાઈબરની ઉણપ ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે અને તેના કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા સહિત અનેક બિમારી થઈ શકે છે 

Image - Social Media

જો તમને ખોરાક જલદી પચતો નથી તો તમે ક્યાંકને ક્યાક ફાયબર ઓછુ લઈ રહ્યા છો 

Image - Social Media

ત્યારે એક સામાન્ય વ્યક્તિએ દિવસમાં લગભગ 38 ગ્રામ ફાઈબરનું લેવું જોઈએ.

Image - Social Media

સૌથી વધારે ફાયબર મોટા અનાજ માંથી મળે છે આ સાથે વટાણા, દાડમ, બ્રોકોલી, એવોકાડોને તમારા ખોરાકમાં શામેલ કરો

Image - Social Media