27 ફેબ્રુઆરી 2024

ચહેરા પર હળદર લગાવતી વખતે આ ભૂલો ક્યારેય ન કરતા

Courtesy : socialmedia

હળદર દરેક ભારતીય રસોડાનો એક ભાગ છે . હળદરમાં આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે.

Courtesy : socialmedia

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત, હળદર ત્વચાને નિખારવામાં પણ મદદ કરે છે, પરંતુ તેને લગાવતી વખતે આ ભૂલો ન કરતા

Courtesy : socialmedia

ચહેરા પર હળદર લગાવતી વખતે તેની માત્રાને ધ્યાનમાં રાખો, કારણ કે કેટલીકવાર તેની વધારે માત્રાથી ત્વચા પર રિએક્શન દેખાવા લાગે છે

Courtesy : socialmedia

એટલે કે ઓછી માત્રામાં તેનો ઉપયોગ કરો તેમજ દરરોજ હળદર લગાવવાનું ટાળો.

Courtesy : socialmedia

હળદર લગાવ્યા બાદ વધુ સમય ન રહેવા દો 10 થી 15 મિનિટમાં ચહેરો સાફ કરી લો નહીંતર હળદર રંગ છોડશે અને ચહેરો નિસ્તેજ દેખાશે.

Courtesy : socialmedia

હળદરમાં તમે કઈ સામગ્રી મિક્સ કરી રહ્યા છો તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, નહીં તો ફાયદાની સાથે નુકસાન પણ થઈ શકે છે.

Courtesy : socialmedia

જો તમે તમારા ચહેરા પર હળદર લગાવી હોય તો તેના પછી તરત જ કોઈપણ કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ન કરો, તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે.

Courtesy : socialmedia

હળદર લગાવ્યા પછી ચહેરા પર સાબુ કે ફેસવોશથી ઉપયોગ ન કરવો , તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

Courtesy : socialmedia