26/12/2024

કેટલા રૂપિયાની નોટ પર RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી ?

બેંકો અને કરન્સી સંબંધિત તમામ કામ RBI દ્વારા કરવામાં આવે છે 

RBI કરન્સી બહાર પાડે છે અને વિનિમય કરે છે

આ સિવાય એક મંત્રાલય પણ ચલણી નોટ બહાર પાડે છે

RBI સિવાય નાણા મંત્રાલય પણ ચલણી નોટ બહાર પાડે છે

નાણા મંત્રાલય ફક્ત 1 રૂપિયાની નોટ બહાર પાડે છે

તેથી 1 રૂપિયાની નોટ પર RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી

1 રૂપિયાની નોટ પર નાણા સચિવના હસ્તાક્ષર હોય છે

RBIની સ્થાપના 1 એપ્રિલ, 1935ના રોજ કરવામાં આવી