6 ફેબ્રુઆરી 2025

વરુણ ચક્રવર્તીને મળ્યા  ગુડ ન્યૂઝ

વરુણ ચક્રવર્તી  છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં

Pic Credit - PTI/Instagram/Getty

જ્યારથી વરુણ ચક્રવર્તીએ ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યું છે ત્યારથી તે જોરદાર બોલિંગ કરી રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈંગ્લેન્ડ સામે 5 મેચની T20 શ્રેણીમાં વરુણ ચક્રવર્તીએ  14 વિકેટ લીધી હતી

Pic Credit - PTI/Instagram/Getty

ICC રેન્કિંગમાં આ પ્રદર્શનનો વરુણને ફાયદો મળ્યો છે  અને હવે તે ICC  T20 બોલર્સ રેન્કિંગમાં  બીજા સ્થાને પહોંચી ગયો છે

Pic Credit - PTI/Instagram/Getty

T20 શ્રેણી બાદ ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણી માટે પણ  વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતાની સાથે જ  વરુણ ચક્રવર્તીને બીજા એક ગુડ ન્યૂઝ મળ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

વરુણ ચક્રવર્તીના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ICCએ તેને  પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કર્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

વરુણ ચક્રવર્તીએ  જાન્યુઆરી મહિનામાં  4 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 12 વિકેટ લીધી હતી

Pic Credit - PTI/Instagram/Getty