5 ફેબ્રુઆરી 2025

શ્રીસંતની પત્ની  વાસ્તવિક જીવનમાં છે રાજકુમારી

ટીમ ઈન્ડિયાના પૂર્વ  ફાસ્ટ બોલર શ્રીસંતનો  6 ફેબ્રુઆરીએ જન્મદિવસ

Pic Credit - PTI/Instagram/Getty

શ્રીસંતના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ

Pic Credit - PTI/Instagram/Getty

શ્રીસંતની પત્નીનું નામ ભુવનેશ્વરી કુમારી છે અને તે વાસ્તવિક જીવનમાં  એક રાજકુમારી છે

Pic Credit - PTI/Instagram/Getty

શ્રીસંતની પત્ની ભુવનેશ્વરી કુમાર દિવાનપુરા રાજવી પરિવારની રાજકુમારી છે. તેમનું ઘર રાજસ્થાનના અલવરમાં છે

Pic Credit - PTI/Instagram/Getty

ભુવનેશ્વરી એક રાજવી પરિવારની પુત્રી છે અને રાજસ્થાનના રાજવી પરિવારની છે. તે હિરેન્દ્ર સિંહ શેખાવત અને મુક્તા સિંહની પુત્રી છે

Pic Credit - PTI/Instagram/Getty

શ્રીસંત અને ભુવનેશ્વરીના લગ્ન 11 વર્ષ પહેલા 12 ડિસેમ્બર, 2013 ના રોજ થયા હતા

Pic Credit - PTI/Instagram/Getty

બંનેને બે સુંદર બાળકો છે દીકરાનું નામ સૂર્યા અને દીકરીનું નામ સાંવિકા છે

Pic Credit - PTI/Instagram/Getty

શ્રીસંત અને ભુવનેશ્વરીની પહેલી મુલાકાત જયપુરમાં એક સ્કૂલના કાર્યક્રમમાં થઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

શ્રીસંત અને ભુવનેશ્વરીના લગ્ન સપ્ટેમ્બર 2013માં થયા હતા પરંતુ શ્રીસંત સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં ફસાઈ ગયો અને પછી લગ્ન ડિસેમ્બરમાં થયા

Pic Credit - PTI/Instagram/Getty