19.8.2025
જાણો હ્રતિક રોશનની અટકનો અર્થ અને ઈતિહાસ
Image - Social Media
જો તમે સોનીની દુકાનમાંથી ચાંદી કે સોનાની કોઈપણ વસ્તુ ખરીદો છો, તો તેઓ તમારી વસ્તુને ગુલાબી કાગળમાં લપેટીને આપવામાં આવે છે.
આ કાગળ દરેક સોનીની દુકાનમાં જોવા મળે છે અને વર્ષોથી સોની આ પ્રકારના કાગળમાં જ્વેલરી લપેટી રહ્યા છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે વર્ષોથી ઝવેરાતને ચમકતા ગુલાબી કાગળમાં કેમ લપેટી રહ્યા છે?
જો કે આનું કોઈ સ્પષ્ટ કારણ નથી. આ એક પરંપરા જેવું છે, આ પ્રાચીન સમયથી થઈ રહ્યું છે, તેથી આજે પણ સોની આવું જ કરે છે.
કાગળનો ઉપયોગ ઘરેણા પર સ્ક્રેચ કરતા બચાવવા માટે થાય છે.
જો તમે સોનીની દુકાનમાંથી ચાંદી કે સોનાની કોઈપણ વસ્તુ ખરીદો છો, તો તેઓ તમારી વસ્તુને ગુલાબી કાગળમાં લપેટીને આપે છે.
જો ઘરેણાને સામાન્ય કાગળ (જેમ કે સફેદ કે કાળો) માં રાખવામાં આવે તો તે આકર્ષક અને ચમકદાર દેખાતા નથી.
પેકિંગનો રંગ અને સામગ્રી પણ વસ્તુની સુંદરતાને અસર કરે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો