10 March 2025

Beerની બોટલનો રંગ ગ્રીન અને બ્રાઉન જ કેમ રાખવામાં આવે છે? જાણો કારણ

Pic credit - google

ભારતમાં બિયર પીવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ ઉપરાંત બીયરની વિવિધતા પણ સતત વધી રહી છે.

Pic credit - google

ભારતમાં 100થી વધુ પ્રકારની બિયર બનાવવામાં આવે છે, પરંતુ તમે જોયું હશે કે બિયરની બોટલ અલગ-અલગ રંગોમાં નથી આવતી.

Pic credit - google

આ બોટલો મોટાભાગે લીલા અથવા કથ્થાઈ રંગની હોય છે, તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે બિયરની બોટલો લીલા અથવા કથ્થાઈ રંગની કેમ હોય છે?

Pic credit - google

તમને જણાવી દઈએ બિયર બનાવવાની શરુઆત સૌથી પહેલા ઇજિપ્તમાં થઈ હતી, આ દરમિયાન બિયરને પારદર્શક કાચની બોટલમાં ભરવામાં આવતી.

Pic credit - google

આ દરમિયાન જોવા મળ્યું કે પારદર્શક બોટલ પર સૂર્યપ્રકાશ પડવાને કારણે બીયરને નુકસાન થાય છે.

Pic credit - google

એટલે કે બિયર સૂર્યના કિરણો (UV Rays)ના સંપર્કમાં આવી ત્યારે બિયરનો સ્વાદ બદલાઈ જાય છે અને તેમાથી ગંધ પણ આવવા લાગે છે.

Pic credit - google

આ પછી, બિયર ઉત્પાદક કંપનીઓએ બિયરની બોટલોને બ્રાઉન અને ગ્રીન કલરમાં કોટિંગ કરીને ઘણા પ્રયોગો કર્યા.

Pic credit - google

બ્રાઉન અને ગ્રીન કલરથી કોટેડ બોટલોમાંની બીયર બગડતી ન હતી કારણ કે તેના પર સૂર્યના કિરણોની કોઈ અસર થતી ન હતી.

Pic credit - google

આ પછી, બીયર સ્ટોર કરવા માટે ગ્રીન અને બ્રાઉન બોટલનો ઉપયોગ થવા લાગ્યો.

Pic credit - google