9 March 2025

Jio યુઝર્સની બલ્લે બલ્લે ! 195 રૂપિયામાં 90 દિવસની વેલિડિટી પ્લાન કર્યો લૉન્ચ

Pic credit - google

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ Jio પાસે ઘણા સસ્તા પ્લાન પણ છે તેમાના જ આજે લાંબી વેલિડિટીના સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યા છે 

Pic credit - google

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ jioએ પ્રીપેડ યુઝર્સ માટે નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે.

Pic credit - google

Jioના નવા પ્રીપેડ પ્લાનની કિંમત માત્ર 195 રૂપિયા, આ પ્લાનથી તમને શું લાભ મળશે ચાલો જાણીએ

Pic credit - google

195 રૂપિયાના આ Jio પ્લાન સાથે તમને 15 GB હાઇ સ્પીડ ડેટાનો લાભ આપવામાં આવશે.

Pic credit - google

આ 195 રૂપિયાના પ્લાન સાથે, ડેટા સિવાય, તમને JioHotstarની મફત ઍક્સેસ પણ આપવામાં આવશે.

Pic credit - google

195 રૂપિયાના આ સસ્તું પ્લાન સાથે 90 દિવસની વેલિડિટી સાથે આવશે 

Pic credit - google

Jioનો આ પ્લાન ડેટા પેક છે, તેથી તમને આ પ્રીપેડ પ્લાન સાથે કોલિંગ કે SMSનો લાભ નહીં મળે.

Pic credit - google

આ પ્લાન તે યુઝર્સ માટે છે જે લાંબા સમય સુધી તેમના સીમકાર્ડને એકટિવ રાખવા માંગતા હોય

Pic credit - google