મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મી 20 વર્ષ પછી સાથે જોવા મળ્યા

12 April, 2024 

Image - Socialmedia

2004માં આવેલી ફિલ્મ મર્ડરમાં ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતના રોમાંસ અને ઓનસ્ક્રીન કિસિંગ સીન્સે સનસનાટી મચાવી હતી. ભીગે હોઠ.. સોંગથી વધારે ચર્ચામાં આવ્યા

Image - Socialmedia

પરંતુ તેઓ સેટ પર મળતા નહોતા. તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા 2014માં મામલો વધુ વણસી ગયો જ્યારે અભિનેતાએ મલ્લિકાને   bad kisser કહ્યા.

Image - Socialmedia

ગુરુવારે ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં બંન્ને એકબીજાના સામે આવી ગયા હતા.

Image - Socialmedia

લોકો આ બન્નેને એકવાર ફરી સાથે જોઈ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા.

Image - Socialmedia

ઈવેન્ટમાં બંનેએ પોતાની નારાજગી ભૂલીને એકબીજાને ગળે લગાવ્યા હતા. તેઓએ એકબીજા સાથે વાત પણ કરી. મલ્લિકા-ઇમરાને રેડ કાર્પેટ પર પેપ્સ માટે સાથે પોઝ આપ્યો હતો.

Image - Socialmedia

આટલા લાંબા સમય પછી મલ્લિકા અને ઈમરાનને એકસાથે જોવું એ ચાહકો માટે મોટી ટ્રીટ હતી. પિંક ગાઉનમાં મલ્લિકા અદભૂત લાગી રહી હતી. ઈમરાન બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો.

Image - Socialmedia

ચાહકોનું માનવું છે કે મલ્લિકાને મળ્યા બાદ ઈમરાન શરમ લાલ થઈ ગયો હતો અને તેનું હસવું રોકાઈ રહ્યું જ ન હતુ

Image - Socialmedia

ઘણા લોકોની માંગ છે કે બંને ફરી એકસાથે પડદા પર આવે

Image - Socialmedia