ભોજનનો એક કોળિયો કેટલી વખત ચાવવો જોઈએ? 

11 April, 2024 

Image - Socialmedia

આપણે બધા બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે ખોરાક હંમેશા  ચાવી ચાવીને ખાવો જોઈએ.

Image - Socialmedia

પરંતુ તેમ છતાં, આજના ઝડપી જીવનમાં, કોઈની પાસે શાંતિથી બેસીને ભોજન કરવાનો સમય નથી.

Image - Socialmedia

  આવી સ્થિતિમાં, આપણે ઉતાવળમાં ખોરાક જેવો તેવો ચાવી ભોજન ફટાફટ કરી લઈએ છીએ

Image - Socialmedia

પણ આમ જેમતેમ ચાવીને ખાવાના કારણે જ મોટાભાગના લોકોને આજે પેટ સંબંધી ઘણી બધી સમસ્યાઓ થાય છે.

Image - Socialmedia

આથી એવું કહેવાય છે કે ખોરાકનો એક કોળિયો ઓછામાં ઓછો 32 વખત ચાવવો જોઈએ.

Image - Socialmedia

ખોરાક સારી રીતે ચાવવાથી ગેસ,એસિડિટી અને પેટની કોઈ સમસ્યા થતી નથી.

Image - Socialmedia

જો તમે ખોરાકને બરોબર ચાવીને ખાવ છો તો તમે ક્યારે સ્થૂળતાના શિકાર નહી બનો ના તમને વજન વધી જવાની સમસ્યા રહેશે

Image - Socialmedia

ખોરાકને સારી રીતે ચાવવાથી તેમા રહેલા પોષક તત્વો વધુ સારી રીતે મળે છે.

Image - Socialmedia