20 ફેબ્રુઆરી 2025

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો  વર્લ્ડ રેકોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં રોહિત શર્માએ  તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

Pic Credit - PTI/Instagram/Getty/X

રોહિત સૌથી ઝડપી  11,000 વનડે રન બનાવનાર ઓપનર બન્યો છે

Pic Credit - PTI/Instagram/Getty/X

રોહિત શર્માએ  સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty/X

રોહિતે 261 ઈનિંગ્સમાં 11,000 વનડે રન પૂરા કર્યા છે, જ્યારે સચિન તેંડુલકરે 276 ઈનિંગ્સ લીધી હતી

Pic Credit - PTI/Instagram/Getty/X

રોહિત શર્માના 11,000 રન ખાસ છે, કારણ કે રોહિત 7000 રન બનાવ્યા ત્યાં સુધી બહુ પાછળ હતો 

Pic Credit - PTI/Instagram/Getty/X

પરંતુ તેમ છતાં રોહિત શર્મા 11,000 રન બનાવનાર  સૌથી ઝડપી ઓપનર બન્યો

Pic Credit - PTI/Instagram/Getty/X

વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 11,000 રન બનાવનાર ખેલાડી છે

Pic Credit - PTI/Instagram/Getty/X

વિરાટ કોહલીએ  222 ઈનિંગ્સમાં 11,000 રન પૂરા કર્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty/X