21 ફેબ્રુઆરી 2025

રોહિત શર્મા  કેચ છોડવામાં  નંબર 1 બન્યો!

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે કેચ છોડીને એક મોટી તક ગુમાવી દીધી

Pic Credit - PTI/Instagram/Getty

નવમી ઓવરમાં અક્ષર પટેલના ચોથા બોલ પર રોહિતે ઝાકિર અલીનો કેચ છોડી દીધો અને અક્ષર હેટ્રિક ચૂકી ગયો

Pic Credit - PTI/Instagram/Getty

રોહિતના કેચ છોડવાથી ભારતને મોટું નુકસાન થયું.  કેચ ડ્રોપ થાય બાદ ઝાકિર અલીએ 68 રનની ઈનિંગ રમી

Pic Credit - PTI/Instagram/Getty

રોહિત એવો ખેલાડી છે જેણે વનડેમાં કેચ છોડવાની  સૌથી વધુ તકો ગુમાવી છે

Pic Credit - PTI/Instagram/Getty

2023થી રોહિતે ODIમાં  22 માંથી ફક્ત 12 કેચ લીધા, જ્યારે 10 કેચ છોડ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

રોહિત વનડેમાં ફક્ત 54.55 ટકા કેચ લે છે. તેનો અર્થ એ છે કે તે 46.45 ટકા કેચ છોડે છે અને આ યાદીમાં ટોચ પર છે

Pic Credit - PTI/Instagram/Getty

કેચ છોડવા મામલે રોહિત પછી બ્રાન્ડન કિંગ છે. 2023થી તેણે 22 માંથી 14 કેચ પકડ્યા અને 8 છોડ્યા. તેણે ફક્ત 63.64 ટકા કેચ જ લીધા છે

Pic Credit - PTI/Instagram/Getty

રોહિત અને કિંગ બાદ  ચરિત અસલંકા (63.64%), ગ્લેન ફિલિપ્સ (69.57%), પથુમ નિસાન્કા (69.57%) 2023 પછી સૌથી ઓછા  કેચ પકડનાર ખેલાડીઓ છે. 

Pic Credit - PTI/Instagram/Getty