21 ફેબ્રુઆરી 2025

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં છવાઈ ગયા  આ 4 બેટ્સમેન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ફક્ત શરૂઆતની મેચો જ રમાઈ છે.  પરંતુ 4 બેટ્સમેનોએ અત્યારથી જ પોતાની  છાપ છોડી છે

Pic Credit - PTI/Instagram/Getty

ટોમ લાથમ, વિલ યંગ,  તૌહીદ હૃદયોય અને શુભમન ગિલે ટુર્નામેન્ટની પહેલી  જ મેચમાં સદી ફટકારી હતી 

Pic Credit - PTI/Instagram/Getty

આ ચારેય પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહ્યા છે અને ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પહેલી જ મેચમાં ચારેય બેટ્સમેનોએ સદી ફટકારી કમાલ કર્યો હતો  

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફીની સૌપ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડના વિલ યંગ અને ટોમ લાથમે સદી ફટકારી હતી

Pic Credit - PTI/Instagram/Getty

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં તૌહીદ હૃદયોય અને શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફીની ડેબ્યૂ સદી ફટકારી

Pic Credit - PTI/Instagram/Getty

લેથમ, યંગ, ગિલની સદીઓએ તેમની ટીમોને જીતવામાં મદદ કરી, જ્યારે તૌહીદની સદી છતાં બાંગ્લાદેશ હાર્યું

Pic Credit - PTI/Instagram/Getty

સદી ફટકારનારા  આ ચારેય બેટ્સમેન ટુર્નામેન્ટના ટોપ સ્કોરર પણ છે

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતમાં જ આ ચારેય બેટ્સમેનોએ સદી ફટાકરી ટુર્નામેન્ટનું  લેવલ હાઈ કરી દીધું છે

Pic Credit - PTI/Instagram/Getty