8 જુલાઈ 2025

સારા તેંડુલકર અને  સના ગાંગુલીમાંથી  નાનું કોણ છે?

સચિન તેંડુલકર દીકરીનું નામ સારા અને સૌરવ ગાંગુલીની દીકરીનું નામ સના છે 

Pic Credit - PTI/Getty/Instagram

સચિનની દીકરી સારાનો જન્મ 12 ઓકટોબર 1997ના રોજ થયો હતો 

Pic Credit - PTI/Getty/Instagram

ગાંગુલીની દીકરી સનાનો જન્મ 3 નવેમ્બર 2001ના દિવસે થયો હતો 

Pic Credit - PTI/Getty/Instagram

સારાની ઉંમર 27 વર્ષ અને સનાની ઉંમર 23 વર્ષ છે

Pic Credit - PTI/Getty/Instagram

સારા સના કરતા  4 વર્ષ મોટી છે એટલે કે  સના સારાથી નાની છે 

Pic Credit - PTI/Getty/Instagram

સના અને સારા બંને એકબીજાથી ખૂબ જ અલગ છે 

Pic Credit - PTI/Getty/Instagram

ફેમસ ક્રિકેટરની દીકરી  હોવા સિવાય બંનેમાં  એક વાત સમાન છે 

Pic Credit - PTI/Getty/Instagram

સના અને સારા બંનેએ  લંડનમાં અભ્યાસ કર્યો છે

Pic Credit - PTI/Getty/Instagram