13 મે 2025

વિરાટ-રોહિતનું  ગજબ કનેક્શન

રોહિત શર્માએ 7 મે અને વિરાટ કોહલીએ 12 મેના દિવસે ટેસ્ટ ફોર્મેટને  અલવિદા કહી દીધું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ પહેલા પણ બંને  અનેક એવા કામ કરી ચૂક્યા છે જે એકસમાન છે અને આનું એક ગજબ કનેક્શન બને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટ પહેલા, 2024 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ બંનેએ સાથે  T20માંથી નિવૃત્તિ લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત અને વિરાટ  ICC ટ્રોફીની દ્રષ્ટિએ પણ સમાન છે. બંનેએ 4-4  ICC ટુર્નામેન્ટ જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC નોકઆઉટ મેચોમાં પ્લેયર ઓફ ધ મેચ બનવાની બાબતમાં બંને સમાન છે. બંનેને 3-3 વખત  પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત અને વિરાટે  ICC મેચોમાં 3000+ રન બનાવ્યા છે. નવાઈની વાત એ છે કે તેમના સિવાય દુનિયાનો કોઈ બીજો ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત અને વિરાટે કેપ્ટન તરીકે પોતાની પહેલી ઈનિંગમાં ફક્ત 2-2 રન જ બનાવ્યા હતા. આ પણ એક વિચિત્ર સંયોગ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપમાં પણ એક વિચિત્ર સંયોગ જોવા મળ્યો. બંનેએ એશિયા કપમાં  પોતાની પહેલી ઈનિંગમાં  11-11 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 વર્લ્ડ કપમાં પણ કંઈક આવું જ બન્યું હતું.  બંનેએ તેમની પહેલી  T20 વર્લ્ડ કપ ઈનિંગમાં  50-50 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM