12 મે 2025

ટેસ્ટ ક્રિકેટમાં  વિરાટ કોહલીનો પગાર કેટલો હતો?

વિરાટ કોહલીએ  ટેસ્ટ ક્રિકેટમાંથી  નિવૃત્તિની જાહેરાત કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીની  ટેસ્ટ કારકિર્દી  14 વર્ષની રહી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ 2011માં  વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે જાન્યુઆરી 2025માં રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ 14 વર્ષની ટેસ્ટ કરિયરમાં કુલ 123 ટેસ્ટ રમી, જેમાં 210 ઈનિંગ્સમાં 46.85ની એવરેજથી  9230 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં  30 સદી અને 31 અડધી સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ખેલાડીઓને  ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં  મેચ રમવાની અલગ-અલગ ફી મળે છે, જે BCCI દ્વારા  નક્કી કરવામાં આવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCI એક ટેસ્ટ માટે  ભારતીય ખેલાડીને  15 લાખ રૂપિયા ફી આપે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીને પણ ભારત માટે દરેક ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ રૂપિયા મળ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM