12 મે 2025

વિરાટ કોહલીએ જે કર્યું, દુનિયાનો કોઈ કેપ્ટન  નથી કરી શક્યો 

વિરાટ કોહલીએ  ટેસ્ટ ક્રિકેટમાંથી  લીધી નિવૃત્તિ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

14 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં કોહલીએ કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે  68 ટેસ્ટ મેચોમાં  ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ કેપ્ટન તરીકે  40 ટેસ્ટ જીતી 17 માં હારનો સામનો કરવો પડ્યો,  જ્યારે 11 મેચ ડ્રો રહી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ આ 40 મેચ  29 અલગ અલગ સ્થળોએ જીતી હતી. તે એવો પહેલો કેપ્ટન છે જેણે  વિવિધ સ્ટેડિયમમાં સૌથી વધુ મેચ જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી સિવાય કોઈ કેપ્ટન 25થી વધુ સ્ટેડિયમમાં ટેસ્ટ જીતી શક્યો નથી. આ યાદીમાં બીજા ક્રમે ભારતીય કેપ્ટન એમએસ ધોની છે, તેણે 21 સ્ટેડિયમમાં મેચ જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીને ચાર વખત  ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલી વિદેશમાં  સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર એશિયન કેપ્ટન છે. તેણે વિદેશમાં 11 ટેસ્ટ મેચ જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM