11 મે 2025

જો IPL સ્થગિત ન થયું હોત તો RCB ને  મોટું નુકસાન થયું હોત

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને BCCIએ IPLને 1 અઠવાડિયા માટે સ્થગિત કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLને 1 અઠવાડિયા માટે સ્થગિત કરવાના આ નિર્ણયથી RCBને મોટો ફાયદો થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBનો કેપ્ટન રજત પાટીદાર આંગળીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જો મેચો નિર્ધારિત સમયે યોજાઈ હોત, તો તે  ઓછામાં ઓછી બે મેચ  રમી ન શક્યો હોત

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 1 અઠવાડિયા માટે સ્થગિત થતા રજત પાટીદારે કોઈપણ મેચ ગુમાવી પડી નહીં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રજત પાટીદારને 3 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ઈજા થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCB 9 મેના રોજ LSG સામે મેચ રમવાનું હતું. જો આ મેચ રમાઈ હોત, તો જીતેશ શર્માએ RCBની કપ્તાની કરી હોત

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રજત પાટીદારે IPL 2025માં 11 મેચમાં 23.90ની સરેરાશથી 239 રન બનાવ્યા છે. તે કેપ્ટન તરીકે પણ  ઘણો સફળ રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBએ આ સિઝનમાં  11 મેચ રમી છે અને  તેમાંથી 8 મેચ જીતી છે.  RCB પોઈન્ટ ટેબલમાં  બીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM