17 સપ્ટેમ્બર 2025

કોણ છે આ મેચ રેફરી જેના કારણે એશિયા કપમાં થઈ બબાલ 

એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મેચ બાદ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સતત સમાચારોમાં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાને UAE સામેની મેચમાંથી રેફરી પાયક્રોફ્ટને દૂર કરવા પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એન્ડી પાયક્રોફ્ટ  પૂર્વ ક્રિકેટર છે અને 1983માં ઝિમ્બાબ્વે ટીમનો ભાગ હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એન્ડી પાયક્રોફટે ઝિમ્બાબ્વેનો માટે  3 ટેસ્ટ 20 વનડે રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2009માં પાયક્રોફ્ટ ICC એલીટ પેનલમાં જોડાયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાયક્રોફટે 103 ટેસ્ટ, 248 વનડે અને 183 T20 મેચોમાં ICC મેચ રેફરી તરીકે સેવા આપી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભૂતકાળમાં પાયક્રોફ્ટ અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ રેફરી પાયક્રોફટે મોહમ્મદ હાફીઝ અને સઈદ અજમલની બોલિંગ એક્શનને ગેરકાયદેસર  જાહેર કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM