28 ઓગસ્ટ 2025

વર્ષ 2025માં T20માં  સૌથી વધુ છગ્ગા ફટકારનાર ઓપનર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્ષ 2025માં T20માં સૌથી વધુ સિક્સર ફટકારનાર ઓપનર પાકિસ્તાનનો છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાને વર્ષ 2025માં T20માં સૌથી વધુ  77 સિક્સર ફટકારી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાહિબજાદા ફરહાને એશિયા કપ 2025 માટે પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્ષ 2025માં T20માં ન્યુઝીલેન્ડના ઓપનર  ફીન એલને 65 છગ્ગા ફટકાર્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતના ઓપનર  અભિષેક શર્માએ  વર્ષ 2025માં T20માં  55 સિક્સર ફટકારી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાના ઓપનર મિશેલ ઓવેને પણ  55 છગ્ગા ફટકાર્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બાંગ્લાદેશી ઓપનર  તંજીદ હસને 54 સિક્સર ફટકારી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ 2025માં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઓપનરોની છગ્ગા ફટકારવાની રેસ જોવા મળશે