26 ઓગસ્ટ 2025

વૈભવ સૂર્યવંશીને  આ હેરસ્ટાઈલિસ્ટ પસંદ છે

વૈભવ સૂર્યવંશી કદાચ અત્યારે નવા લુક વિશે વિચારી રહ્યો નથી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ તેણે ચોક્કસપણે જાહેર કર્યું છે કે તેનો ફેવરિટ હેરસ્ટાઈલિસ્ટ કોણ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી જેનાથી તેના ફેવરિટ હેરસ્ટાઈલિસ્ટ વિશે જાણ થઈ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તેનો ફેવરિટ હેરસ્ટાઈલિસ્ટ ઈન્સ્ટા સ્ટોરીમાં ફેમસ હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમનો ફોટો શેર કર્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીએ આલીમ હકીમને ઈન્સ્ટા સ્ટોરીમાં જન્મ દિવસની શુભકામન પાઠવી હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આલીમ હકીમ ભારતનો સૌથી ફેમસ અને સૌથી મોંઘો હેરસ્ટાઈલિસ્ટ છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આલીમ હકીમ એક હેરસ્ટાઈ સેશનના 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આલીમ હકીમે ધોની, વિરાટ, પંડયા સહિત લગભગ તમામ સ્ટાર ક્રિકેટરોના વાળ કાપ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM