27 ઓગસ્ટ 2025

IPLમાં  આ 4 બાબતોમાં  અશ્વિન નંબર 1

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવિચંદ્રન અશ્વિનને IPLમાંથી લીધી નિવૃત્તિ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવિચંદ્રન અશ્વિન  17 વર્ષ IPLમાં રમ્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિનને IPLમાં  કુલ 187 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં સૌથી વધુ બોલ ફેંકવાનો રેકોર્ડ  અશ્વિનના નામે છે  અશ્વિને કુલ 4710 બોલ ફેંક્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિન IPLમાં પાવરપ્લેમાં 50થી વધુ વિકેટ લેનાર એકમાત્ર સ્પિન બોલર છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિને IPL ફાઈનલમાં મેડન ઓવર નાખી છે અને આમ કરનાર તે  પહેલો સ્પિનર છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિને IPL 2011ની ફાઈનલમાં માત્ર 16 રન આપીને 3 વિકેટ લીધી હતી અને CSKને ચેમ્પિયન બનાવ્યું હતું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિન IPL નોકઆઉટ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે, અશ્વિને નોકઆઉટ મેચોમાં કુલ 21 વિકેટ ઝડપી છે