26 ઓગસ્ટ 2025

ઈન્સ્ટાગ્રામ પર  કોહલીનો કમાલ

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર ક્રિકેટર 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીના હાલમાં 273 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સવાલ એ છે કે કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 273 મિલિયન ફોલોઅર્સ કેવી રીતે થયા?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ જૂન 2015માં ઈન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવ્યું હતું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડિસેમ્બર 2015 સુધીમાં કોહલીના 1 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

5 વર્ષ પછી ફેબ્રુઆરી 2020માં કોહલીના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 50 મિલિયન સુધી પહોંચી ગઈ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

માર્ચ 2021માં 100 મિલિયન અને સપ્ટેમ્બર 2021માં 150 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જૂન 2022માં 200 મિલિયન, જુલાઈ 2022માં 270 મિલિયન અને ઓગસ્ટ 2025 સુધીમાં 273 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM