27 ઓગસ્ટ 2025

એશિયા કપ T20ના પાવરપ્લેમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનારા બોલરો

એશિયા કપની 17 મી આવૃતિ 9 સપ્ટેમ્બરથી  શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ T20ના પાવરપ્લેમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનારા બોલરોની યાદીમાં જસપ્રીત બૂમરાહ અને ભુવનેશ્વર કુમાર ટોપ પર છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભુવનેશ્વર કુમારે એશિયા કપ T20ના પાવરપ્લેમાં સૌથી વધુ 54 ડોટ બોલ ફેંક્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે પણ 54 ડોટ બોલ ફેંક્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકાનો નુવાન કુલશેકરા 52 ડોટ બોલ સાથે ત્રીજા સ્થાને છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાનના હરિસ રાઉફે 33 ડોટ બોલ ફેંક્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

UAEના અજમદ જાવેદે પણ એશિયા કપ T20ના પાવરપ્લેમાં 33 ડોટ બોલ ફેંક્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM