2 સપ્ટેમ્બર 2025

T20માં સૌથી વધુ  રન આઉટ કરનાર  ભારતીય ખેલાડીઓ 

ભારતીય ટીમ ફક્ત  બેટિંગ અને બોલિંગમાં  જ નહીં પણ ફિલ્ડિંગમાં પણ મજબૂત છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેચ પકડવાનું હોય કે પછી રન આઉટ કરવાનું હોય ભારતીય ફિલ્ડરોનો  કોઈ જવાબ નથી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો T20માં સૌથી વધુ રન આઉટ કરનાર ટોપ 4 ભારતીય ફિલ્ડરોની વાત કરવામાં આવે તો ચોથા ક્રમે રોહિત, સૂર્યા, હાર્દિક છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડયાએ T20માં 4-4 રનઆઉટ  કર્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્રીજા ક્રમે સુરેશ રૈના છે, રૈનાએ T20માં  5 રનઆઉટ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજા ક્રમે છે વિરાટ કોહલી કોહલીએ T20માં 7 રનઆઉટ કર્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20માં સૌથી વધુ રનઆઉટ કરવા મામલે નંબર 1 ભારતીય ખેલાડી છે રવીન્દ્ર જાડેજા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવીન્દ્ર જાડેજાએ T20માં 10 રનઆઉટ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM