3 સપ્ટેમ્બર 2025

મોહમ્મદ શમીનો  પહેલો પગાર  કેટલો હતો?

સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાનો 35મો જન્મદિવસ ઉજવ્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શમીનો જન્મ  3 સપ્ટેમ્બર 1990ના દિવસે ઉત્તરપ્રદેશના અમરોહાના સરસપૂરમાં થયો હતો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહમ્મદ શમી  ભારતના સૌથી સફળ  ફાસ્ટ બોલરોમાં એક છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહમ્મદ શમીએ  સફળ ક્રિકેટ કારકિર્દીમાં  કરોડો રૂપિયાની  કમાણી પણ કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શમીનો  પહેલો પગાર (કોન્ટ્રાકટ) કેટલો હતો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શમીને 2005માં કોલકાતાના ટાઉન ક્લબ તરફથી 75000 રૂપિયાનો કોન્ટ્રાકટ મળ્યો હતો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

75000 રૂપિયાનો આ કોન્ટ્રાકટ શમીનો ક્રિકેટમાં પહેલો કરાર હતો અને તેની પહેલી કમાણી પણ હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આજે શમીની કુલ સંપત્તિ 55 થી 65 કરોડની આસપાસ છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શમીએ ભારત માટે  64 ટેસ્ટ, 108 ODI અને 25 T20 મેચ રમી છે અને કુલ 462 વિકેટ લીધી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM