23 March 2025

ઘરમાં કાળી અને લાલ કીડીઓનું નીકળવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત

Pic credit - google

ઘરોમાં કીડીઓનું નીકળવું સામાન્ય વાત છે અને મોટે ભાગે લોકો તેને સામાન્ય ઘટના માની અવગણે છે.

Pic credit - google

પરંતુ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા ઘર કીડીઓનું નીકળવું કેટલાક સંકેતો આપે છે ત્યારે તે શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

જો તમારા ઘરમાં કીળીઓનું ઝૂંડ બનાવીને આવવું શુભ સંકેત આપે છે, તેનો અર્થ એ છે કે સંપત્તિમાં વધારો થશે તેમજ કોઈ સારા સમાચાર પણ મળવાના છે.

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં માત્ર કાળી કીડીઓ નીકળે છે તો તે સંકેત આપે છે કે તમારપા જીવનમાં સુખ અને સમૃદ્ધિની ક્યારેય કમી નહીં આવે.

Pic credit - google

જો ચોખાના વાસણમાંથી કીડીઓ નીકળે તો તે ખૂબ જ શુભ છે. તે આર્થિક લાભ અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત આપે છે

Pic credit - google

જો છતમાંથી કીડીઓ નીકળી રહી હોય તો તે પણ શુભ માનવામાં આવે છે.

Pic credit - google

પણ જો તમારા ઘરમાં લાલ કીડીઓ નીકળે છે તો તે નુકસાનનો સંકેત હોઈ શકે છે. તેમજ ભવિષ્યમાં પરેશાની, વિવાદ અને ધન ખર્ચનો સંકેત આપે છે

Pic credit - google

પરંતુ જો આ લાલ કીડીઓ મોંમાં ઈંડા લઈને ઘરમાં આવતી હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, આથી Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google