8 ઓક્ટોબર 2025

ODIમાં સૌથી વધુ જીત મેળવનારા  ટોપ 7 કેપ્ટન

સૌથી વધુ ODI મેચ જીતનાર ટોપ 7 કેપ્ટનમાં બે ભારતીય દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ ODI ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન છે તેણે 165 મેચમાં  જીત મેળવી હતી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બીજા ક્રમે છે.  તેણે 110 ODI મેચ જીતી હતી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલન બોર્ડર  107 મેચમાં જીત સાથે ત્રીજા ક્રમે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

દક્ષિણ આફ્રિકાનો હેન્સી ક્રોન્યે ચોથા ક્રમે છે તેણે 99 ODI મેચ જીતી હતી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગે 98 મેચમાં જીત મેળવી હતી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથે 92 ODI મેચ જીતી હતી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ભારતનો મોહમ્મદ અઝહરુદ્દીન  90 મેચમાં જીત સાથે સાતમાં ક્રમે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal