6 ઓક્ટોબર 2025

ધોની-રોહિતમાંથી ભારતનો સૌથી સફળ વનડે કેપ્ટન કોણ?

વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની જીતની ટકાવારી એમએસ ધોની કરતા વધુ સારી છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ધોનીએ રોહિત કરતા વધુ મેચોમાં નેતૃત્વ કર્યું, છતાં ધોનીનો વનડેની જીતની ટકાવારી 55% છે.

Pic Credit - INSTAGRAM/laila.faisal 

રોહિતે ધોની કરતાં ઓછી મેચોમાં નેતૃત્વ કર્યું, છતાં રોહિત ODI ક્રિકેટમાં 75% જીત ટકાવારી ધરાવે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ધોનીએ 200 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું, જેમાંથી 110 જીત્યા અને 74 હાર્યા

Pic Credit - INSTAGRAM/laila.faisal 

રોહિતે 56 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું, જેમાંથી 42 જીત્યા છે અને 12 હાર્યા

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ધોનીએ ભારતને ODI ક્રિકેટમાંબે ICC ટ્રોફી (2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી) અને એશિયા કપ (2010) માં જીત અપાવી  

Pic Credit - INSTAGRAM/laila.faisal 

રોહિતે ભારતને ODI ક્રિકેટમાંએક ICC ટ્રોફી (2025 ચેમ્પિયન્સ ટ્રોફી) બે એશિયા કપ (2018 અને 2023)  જીતાડ્યા છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

આંકડાઓના આધારે, કહેવું મુશ્કેલ છે કે કયો કેપ્ટન વધુ સારો છે,  બંને પોતપોતાની રીતે ખૂબ જ સફળ કેપ્ટન રહ્યા છે.

Pic Credit - INSTAGRAM/laila.faisal