26 સપ્ટેમ્બર 2025

T20 એશિયા કપમાં સૌથી મોટો સ્કોર બનાવનારી ટીમ કઈ?

એશિયા કપ 2025ની ફાઈનલમાં  ભારત-પાકિસ્તાનની ટક્કર 

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ફાઈનલ પહેલા  સુપર 4 રાઉન્ડની અંતિમ મેચમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

શ્રીલંકા સામે ભારતે પહેલા બેટિંગ કરતા 202 રન ફટકાર્યા

Pic Credit - INSTAGRAM/laila.faisal 

T20 એશિયા કપના ઈતિહાસમાં માત્ર બીજી વાર 200નો સ્કોર પાર થયો

Pic Credit - INSTAGRAM/laila.faisal 

એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાએ  2 વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા

Pic Credit - INSTAGRAM/laila.faisal 

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 101 રનથી જીત મેળવી હતી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

212નો સ્કોર T20 એશિયા કપનો સૌથી મોટો સ્કોર છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

એશિયા કપમાં  ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત 

Pic Credit - INSTAGRAM/laila.faisal